કુમાર કાનાણીનો પત્ર/
સુરત: MLA કુમાર કાનાણીનો વધુ એક પત્ર હર્ષ સંઘવીને પત્ર લખી કરી રજુઆત સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત માટે સ્લીપિંગ મુકાવો કચ્છતરફની પણ સ્લીપિંગ બસ ચાલુ કરો વતનમાં જવા માટે વધુ બસો ચાલૂ કરવા માંગ ST સ્લીપિંગ બસ ચાલુ કરવા માંગ કરી જરૂર પડે તો પ્રાઇવેટ બસના રૂટનો સર્વે કરો લકઝરી બસનો આધારના લેવો પડે તે માટે માંગ