Breaking News/ સુરત: RAF જવાનનું હાર્ટ એટેકથી નિધન, લિંબાયતમાં પેટ્રોલિંગ સમયે જ રસ્તા પર ઢળી પડ્યા જવાન, સારવાર અર્થે જવાનને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા, સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરાયા, 58 વર્ષીય ધરમપાલ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા, સન્માન સાથે મૃતદેહ વતન ઉત્તરપ્રદેશ હવાઈ માર્ગે રવાના  

Breaking News
Breaking News