Breaking News/
સુરત RTO ડુપ્લીકેટ રસીદ કાંડમાં વધુ એક શખ્સ ઝડપાયો, ભરૂચનો ઇમરાન ઉર્ફ લક્કી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં, 8 વર્ષ પહેલાં કરાઈ હતી ઇમરાનની ધરપકડ, 2015માં ઇમરાન સાઉદી અરબ ભાગી ગયો હતો, જૂન 2023 માં ભારત આવ્યો હતો ઇમરાન, પરત સાઉદી જાય તે પહેલાં જ કરાઈ ધરપકડ, બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ભરૂચથી દબોચ્યો