Gujarat/ સુરેન્દ્રનગરના આયા ગામ પાસે ફાયરિંગ અજાણ્યા શખ્સો દ્વારા કારચાલક પર ફાયરિંગ અંદાજે બે રાઉન્ડ ફાયરીંગ કર્યાની ચર્ચા અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી નાસી છૂટયા શખ્સોને ઝડપવા પોલીસે વધુ તપાસ હાથ ધરી ફાયરિંગની ઘટનામાં કોઇ જાનહાનિ નહીં

Breaking News