Gujarat/ સુરેન્દ્રનગરના માલવણ નજીક પોલીસ એન્કાઉન્ટર, પોલીસ એન્કાઉન્ટરમાં બે આરોપીઓનાં મોત, વોન્ટેડ મુન્નો અને પુત્ર મદીનનું એન્કાઉન્ટરમાં મોત, પોલીસ પર હુમલો કરી ભાગવાનો કર્યો હતો પ્રયાસ, સુરેન્દ્રનગર પોલીસના એન્કાઉન્ટરમાં બેનાં મોત, મુન્નો ગુજસીટોકનો હતો આરોપી, માલવણ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારની ઘટના, ફાયરિંગમાં અન્ય બે લોકોને પણ ઇજા પહોંચી, LCB અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે, તીક્ષ્ણ હથિયારથી પોલીસ પર થયો હતો હુમલો
