Gujarat/ સુરેન્દ્રનગર અધિક કલેક્ટર એન.ડી.ઝાલાએ પાડ્યું જાહેરનામું,વધતા જતા કોરોનાના કેસને લઇને બહાર પાડ્યું જાહેરનામું,7 થી 30 એપ્રિલ દરમ્યાન રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ,સુરેન્દ્રન પાલિકા અને જિલ્લાભરમાં રાત્રિ કર્ફ્યુ જાહેર,કર્ફ્યુ દરમિયાન રાજકીય અને સામાજિક મેળાવડા પર પાબંધી,લગ્ન કે સત્કાર સમારંભમાં વધુમાં વધુ 100 લોકો,અમલવારીનો ભંગ કરનાર સામે કરાશે કાર્યવાહી

Breaking News