Breaking News/ સુરેન્દ્રનગર: આંખના ટીપા બનાવતી કંપનીને નોટિસ વઠવાણની ઇન્ડિયાના ઓપ્થેલ્મિક્સ કંપનીને નોટિસ શ્રીલંકાના 30 લોકોને આંખમાં લાગ્યો હતો ચેપ કંપનીએ શ્રીલંકામાં આંખના ટીપા આયાત કર્યા હતા શ્રીલંકા મેડિકલ વિભાગે લખેલા પત્રના આધારે નોટિસ ભારતીય ફાર્માસ્યુટિકલ્સ નિકાસ કાઉન્સિલે પાઠવી નોટિસ સુરેન્દ્રનગરમાં આંખના ટીપા બનાવતી

