Surendranagar/ સુરેન્દ્રનગર: પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સૌની યોજના પાણીની લાઇનમાં પડયું ભંગાણ ચુડા તાલુકાના ચોકડી ગામમાં લાઇન લીકેજ પાઈપલાઈન તુટતા પાણીનો થયો વેડફાટ વડોદથી નાગડકાની પાઇપલાઇનમાં ભંગાણ લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા જીરું, ઘઉં, કપાસના પાકોને મોટાપાયે નુકશાન સુરેન્દ્રનગરમાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ…લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળતા, જીરું, ઘઉં, કપાસના પાકોને ભારે નુકશાન… લાખો લીટર પાણીનો વેડફાટ
