Breaking News/ સૂરત: પાંડેસરા પ્રેમનગરની દરગાહ પાસે વ્યક્તિની લાશ મળી, ઝાડ પર લટકેલી હાલતમાં વ્યક્તિની લાશ મળી, બાડું સેજુ નામક વ્યક્તિની લાશ મળી, વ્યક્તિની મોતનું કારણ અકબંધ, પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી July 21, 2023Maya Sindhav Breaking News