Gujarat/ સેલવાસની ગુટખા કંપનીમાં પોલીસનાં દરોડા, રૂ.15 કરોડનો માલસામાન જપ્ત, પૂણેની ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા દરોડાની કામગીરી, પૂણેમાં ગુટખાના રેકેટનો છેડો દા.ન.હવેલી સુધી પહોંચ્યો, ગોવા ગુટખાનાં ડિસ્ટ્રીબ્યુટર મારફતે લેવડદેવડનો ઘટસ્ફોટ, રૂ.4 કરોડ રોકડા મળી આવતા તપાસ તેજ
