Not Set/ સેવિંગ અકાઉન્ટ્સમાથી નાણાં ઉપાડની મર્યાદા હટાવી શકે છે, RBI કરી શકે છે જાહેરાત

નવી દિલ્હીઃ રિજર્વ બેન્ક સેવિંગ બેન્ક અકાઉન્ટ્સમાથી નાણાં ઉપાડવાની લિમિટ દૂર કરી શકે છે. આર્થિમ મામલોન સચિવ શક્તિકાંત દાસે  આ જાણકારી આપતા કહ્યું હતુ કે, રિઝર્વ બેન્કમાંથી લગાવવામાં આવેલા પ્રતિબંધને ગમેત્યારે દૂર કરી શકે છે. હાલના નિયમ મુજબ સેવિંગ્સ બેન્ક અકાઉન્ટ્સ સપ્તાહમાં માત્ર 24,000 રૂપિયા કાઢવાની છુટ છે. 8 નવેમ્બરની નોટબંધી બાદ રિઝર્વ બેન્કે પહેલા […]

Uncategorized
સેવિંગ અકાઉન્ટ્સમાથી નાણાં ઉપાડની મર્યાદા હટાવી શકે છે, RBI કરી શકે છે જાહેરાત

નવી દિલ્હીઃ રિજર્વ બેન્ક સેવિંગ બેન્ક અકાઉન્ટ્સમાથી નાણાં ઉપાડવાની લિમિટ દૂર કરી શકે છે. આર્થિમ મામલોન સચિવ શક્તિકાંત દાસે  આ જાણકારી આપતા કહ્યું હતુ કે, રિઝર્વ બેન્કમાંથી લગાવવામાં આવેલા પ્રતિબંધને ગમેત્યારે દૂર કરી શકે છે.

હાલના નિયમ મુજબ સેવિંગ્સ બેન્ક અકાઉન્ટ્સ સપ્તાહમાં માત્ર 24,000 રૂપિયા કાઢવાની છુટ છે. 8 નવેમ્બરની નોટબંધી બાદ રિઝર્વ બેન્કે પહેલા 2000 અને ત્યાર બાદ 4000 રૂપિયા પ્રતિ દિવસ કાઢવાની છુટ આપવામાં આવી હતી.

તેમજ એક સપ્તાહમાં 24,000 રૂપિયા કાઢવાની પરવાંગી આપવામાં આવી હતી. આ લીમિટ્સને ગયા મહિને રિઝર્વ બેન્કે તેને વધારતા 10,000 રૂપિયા કરી હતી. પરંતુ સપ્તાહમાં તો 24,000 હજાર રૂપિયા કાઢવાની લિમિટ યથાવત રાખી હતી.

રિઝર્વ બેન્કે 1 ફેબ્રુઆરીથી એટીએમમાંથી નાણાં ઉપાડવાની લિમિટને દૂર કરી ધીધી હતી. ત્યાર બાદ સેવિંગ બેન્ક ખાત ધારક એટીએમમાંથી એક વારમાં 24,000 રૂપિયા જ કાઢી શક્તા હતા.  જોકે તે સમયે એટીએમમાંથી એક સપ્તાહમાં 24,000 હજાર રૂપિયા કાઢવાની લિમિટ્સને યથાવત રાખી હતી. સાથે જ બચત બેન્ક ખાતામાં 24,000 રૂપિયાની સાપ્તાહિક નાણાં ઉપાડવાની લિમિટને રિઝર્વ બેન્કે યથાવત રાખી હતી.