Gujarat/
સોલાર પોલિસીથી ખેડૂતો ફસાયા, સરકારે સોલાર પોલિસી પર કર્યા હાથ ઉંચા, ખેડૂતો અને નાના ઉદ્યોગકારો ફસાયા, પોલિસીમાં 7% વ્યાજ સબસિડીની છે જોગવાઈ, રાજ્યના ઊર્જા વિભાગ-સોલાર ફેડરેશનની થઈ બેઠક, શુક્રવારની બેઠકમાં સરકારે રજૂ કર્યો હતો વિકલ્પ, 7% વ્યાજ સહાય, 30-35 લાખ કેપિટલ સહાયનો વિકલ્પ, આગામી સોમવારે ફરીથી યોજાવાની છે બેઠક