Not Set/ સૌથી મોટા IPOનું નિરાશાજનક લિસ્ટીંગ, Paytym IPOએ રોકાણકારોને રડાવ્યા, IPO લિસ્ટ થતાં રોકાણકારોને નુકસાન, BSE પર Paytymનાં શેયર 1950 પર લિસ્ટ થયા, લિસ્ટ થતાં BSEમાં શેર તુટી 1777.50 પર પહોંચ્યો, નિરાશાજનક લિસ્ટિંગથી રોકાણકારો રડયા, MSE પર Paytymનાં શેયર રૂ.1950 પર લિસ્ટ થયા, લિસ્ટ થતાં MSEમાં શેર તુટી 1776 પર પહોંચ્યો
