Gujarat/ સૌરાષ્ટ્રનાં ગામોમાં વીજળી ગૂલની સમસ્યા, વીજપુરવઠો આવતા હજુ 8 દિવસ લાગશે, પહેલા શહેરો પછી ગામડામાં પહોંચાડાશે વીજપુરવઠો, ખેતીવાડીનાં ફિડર-લાઇનનું કામ છેલ્લે કરવામાં આવશે, સૌરાષ્ટ્રમાં અંદાજ મુજબ 70 હજાર વીજપોલ પડી ગયા, PGVCLનાં 10 હજાર કર્મીઓ કામગીરીમાં જોડાયા

Breaking News