Gujarat/ સૌરાષ્ટ્રનાં ત્રણ જિલ્લામાં જળપ્રલય જેવી સ્થિતિ ગઇકાલ રાતથી વરસી રહ્યો છે અનરાધાર વરસાદ રાજકોટ,જૂનાગઢ,જામનગર જળબંબોળ ત્રણેય જિલ્લાનાં અનેક તાલુકામાં 2 થી 12 ઇંચ વરસાદ સૌથી વધુ વિસાવદરમાં 13 ઇંચ વરસાદ રાજકોટ શહેરમાં પણ 12 ઇંચ વરસાદ ગોંડલ-જેતપુર-કોટડાસાંગાણીમાં પણ ભારે વરસાદ દરેક શહેરનાં વિસ્તારોમાં ભરાયા પાણી

Breaking News