Gujarat/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડ, નકલી માર્કશીટથી મેળવ્યું એડમિશન, અસલી માર્કશીટ વિદ્યાર્થીઓ લઈ ગયા, 158 વિદ્યાર્થીઓએ આવું કર્યા નું ખુલ્યું, યુનિવર્સિટીની શાહમૃગી નીતિ સામે આવી, સત્તાધીશોએ પોલીસ ફરિયાદ કારવાનું ટાળ્યું, ફરિયાદ થાય તો પદાધિકારીઓ સુધી ઉડી શકે છે છાંટા
