પેપર લીક/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર ફૂટવાનો મામલો, BBA અને B.Com ના પેપર ફૂટ્યા હતા, એચ.એન. શુક્લા કોલેજમાંથી ફૂટ્યા હતા, B.Com ની પરીક્ષા રદ્દ કરાઈ હતી 111 દિવસ બાદ નોંધાઇ પોલીસ ફરિયાદ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ, પોલીસ કોલેજના ટ્રસ્ટીઓની કરશે પૂછપરછ, જવાબદારો સામે કાર્યવાહી આવશે
