Gujarat/ સૌરાષ્ટ્ર યુનિ.માં પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચાર , પરિક્ષાર્થીઓને ફરજિયાત વેક્સિનમાંથી અપાઈ મુક્તિ, વેક્સિન ન લેનાર છાત્રો પણ આપી શકશે પરીક્ષા , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8 જુલાઈથી શરૂ થશે પરીક્ષા , રાજ્ય સરકારના પરિપત્રમાં સુધારો પરીક્ષાર્થીઓને રાહત July 1, 2021parth amin Breaking News