Gujarat/
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, દાહોદમાં એક બુથ પર આજે ફરી મતદાન, ઝાલોદના ઘોડિયા પ્રા.શાળામાં ફરી મતદાન, ગઈકાલે માથાભારે તત્વોએ કરી હતી તોડફોડ , સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન, ઈવીએમ મશીનની કરાઈ હતી તોડફોડ , ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન