Gujarat/ સ્વીટી પટેલ હત્યા કેસ મામલો,આરોપી PI અજય દેસાઈ સામે વધુ એક અરજી,સ્વીટી પટેલના ભાઈ જગદીશ પટેલએ કરી અરજી,સ્વીટી પટેલના ભાઇએ ACBમાં કરી અરજી,આરોપી PIની આર્થિક વ્યવહારને લઈને તપાસ કરવા માંગ August 2, 2021parth amin Breaking News