ભુજ/ હમીરસર તળાવમાં યુવકે કર્યો આપઘાત પાવડી પાસેથી કૂદકો મારી આપઘાત કર્યો ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહને બહાર કઢાયો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો

Breaking News