Breaking News/ હર્ષ સંઘવીએ ગાંધવીમાં બનેલા સેન્ટરની લીધી મુલાકાત, મલ્ટી પર્પઝ સાયક્લોન રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત, સ્થળાંતર કરેલા લોકો સાથે કરી વાતચીત, ભોજન, દવા સહિતની વ્યવસ્થાની ચકાસણી કરી

Breaking News