જેલ પર દરોડા/ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ‘ઓપરેશન જેલ’ રાજ્યની 17 જેલોમાં એકસાથે પડાયા દરોડા જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ પર કાર્યવાહી અમદાવાદ, સુરત, વડોદરાની જેલોમાં દરોડા રાજકોટ, જામનગર, જૂનાગઢની જેલોમાં દરોડા પોરબંદર, મહેસાણા, ભાવનગરની જેલમાં દરોડા અમરેલી અને ખેડાની જેલમાં પણ દરોડા બોડી વોર્ન કેમેરા સાથે સર્ચ ઓપરેશન કચ્છની જેલમાંથી 6 મોબાઈલ ઝડપાયા બિનવારસી 6 ફોન અને સીમકાર્ડ જપ્ત લાજપોર જેલમાંથી નશીલા પદાર્થ મળ્યા તમામ જેલોમાં મોડી રાત સુધી ચાલ્યુ સર્ચ March 25, 2023jani Breaking News