અંબાલાલ પટેલની આગાહી/
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક આગાહી ચોમાસાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી આગામી દિવસોમાં અરબ સાગરમાં વાવાઝોડું મજબૂત બનશે આગામી તારીખ 7, 8 અને 9 દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે વાવાઝોડાને કારણે દરિયો ભારે તોફાની બનશે 14 અને 15 જૂન વાવાઝોડું વધારે પ્રબળ બનશે આ દરમિયાન પવનની ગતિ પણ વધારે રહેશે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે ભારે વરસાદ ગુજરાતના ભાગોમાં પણ ભારે પવન સાથે પડશે વરસાદ ગુજરાતમાં 11 જૂન પછી ખરૂ ચોમાસું આવી શકશે