Breaking News/ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, રાજ્યમાં ફરી સક્રિય થયું ચોમાસુ, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે, 2 મજબૂત વરસાદી સિસ્ટમ હાલ આકાર પામી રહી છે, રાજ્યમાં આગામી 3 થી 10 સપ્ટેમ્બરમાં વરસાદની આગાહી, રાજ્યમાં 1 સપ્ટેમ્બરથી વાતાવરણ માં પલટો આવશે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના, મોડે મોડે પણ રાજ્યમાં સારો વરસાદ પડશે
