Breaking News/ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીનું નિવેદન, આજે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, પવનની ગતિ 75 થી 95 કિમી ઝડપે પવન ફૂંકાશે, પાટણ અને બનાસકાંઠા માટે ભારે સમય, તમામ બંદરો પર ત્રણ નંબરનું ભય સુચક સિગ્નલ, અમદાવાદમાં પડી શકે છે સામાન્ય વરસાદ

Breaking News