Breaking News/ હવામાન વિભાગની આગાહી, આજે કેરળમાં ચોમાસાનું આગમન, આગામી 48 કલાકમાં પુરા કેરળમાં ચોમાસુ બેસશે, ચોમાસુ આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ

