Breaking News/
હવામાન વિભાગે વધુ 3 દિવસની આગાહી કરી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉ.ગુજરાતમાં પડી શકે છે વરસાદ દ.ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા 48 કલાક બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી વધશે સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સહિતનાં વિસ્તારોમાં વરસાદ સંભાવના બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી, મહિસાગરમાં આગાહી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, તાપીમાં આગાહી ડાંગ,વલસાડ અને નવસારીમાં પણ આગાહી અમદાવાદમાં પણ વરસાદ પડવાની સંભાવના શાકભાજી પકવતા ખેડૂતોમાં ચિંતા