India/ હવે એમેઝોન પર સપાટો બોલાવશે ED, રોઈટર્સના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, કેટલાંક વેપારીઓને જ પ્રમોટ કર્યાનો આરોપ, અલગોરિધમમાં છેડછાડ કર્યાનો આરોપ, દેશના FDI નિયમોનું કર્યું ઉલ્લંઘન, એમેઝોન વિરુદ્ધ કેઇટે કરી રજૂઆત, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને કરી રજૂઆત, એમેઝોનને ભારતમાં પ્રતિબંધિત કરવા માગ, ઓનલાઈન વેચાણમાં મોટી રમતનો આરોપ, બે તૃતીયાંશ ટકા વેચાણ 35 સેલર્સનું જ થતું
