India/ હવે ટ્રેનમાં માસ્ક નહીં પહેરો તો દંડાશો, રેલવે સ્ટેશન,ટ્રેનમાં માસ્ક નહીં પહેરનારને દંડ, રૂ.500નો દંડ કરવાનો લેવાયો નિર્ણય, સંક્રમણ રોકવા રેલવે બોર્ડ દ્વારા મહત્વનું પગલું, માસ્ક નહીં પહેરનાર સામે કરાશે કાર્યવાહી, આગામી છ માસ સુધી નિયમ થશે અમલી
