National/ હવે પુડુચેરીમાં પણ કોંગ્રેસ સરકાર સંકટમાં, નવ નિયુક્ત ઉપરાજ્યપાલે કર્યો આદેશ, 22મી ફેબ્રુઆરીએ બહુમતી સાબિત કરવા કહ્યું, વિધાનસભામાં વિશ્વાસ મત જીતવો પડશે, કોંગ્રેસના ચાર ધારાસભ્યો છોડી ચૂક્યાં છે પક્ષ, કોંગ્રેસ માટે બહુમતી સાબિત કરવી અઘરી

Breaking News