Vipul Chuadhry/ હાઇકોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી, પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીની વધી મુશ્કેલી

નિયમિત જામીન મેળવવા હાઈકોર્ટમાં કરી હતી અરજી રાજનૈતિક કિન્નાખોરીમાં ખોટો કેસ થયો હોવાની રજૂઆત રાજકીય દબાણમાં કેસ કરાયો હોવાની પણ રજૂઆત રાજ્ય સરકાર તરફથી અરજીનો કરાયો હતો વિરોધ નિયમિત જામીનની વિપુલ ચૌધરીની માંગણીને ફગાવાઇ  

Breaking News

નિયમિત જામીન મેળવવા હાઈકોર્ટમાં કરી હતી અરજી
રાજનૈતિક કિન્નાખોરીમાં ખોટો કેસ થયો હોવાની રજૂઆત
રાજકીય દબાણમાં કેસ કરાયો હોવાની પણ રજૂઆત
રાજ્ય સરકાર તરફથી અરજીનો કરાયો હતો વિરોધ
નિયમિત જામીનની વિપુલ ચૌધરીની માંગણીને ફગાવાઇ