Breaking News/ હાટકેશ્વર બ્રિજ મામલે મહત્વપુર્ણ નિર્ણય બ્રિજ મામલે કોન્ટ્રકટર સામે થશે પોલીસ ફરિયાદ બ્રિજને લઈને કમિટીની કરાઈ હતી રચના 3 અધિકારીની બનાવાઈ હતી કમિટી કમિટીએ પોતાનો રિપોર્ટ કમિશનરને સોંપ્યો બ્રિજની હલકી ગુણવતા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું બ્રિજને તોડી પાડવા માટેનું અપાયું સૂચન કમિશનર આ મામલે પત્રકાર પરિષદ કરી માહિતી આપી

Breaking News