Not Set/ હાર્દિક પટેલે પાટીદાર આંદોલનને વેગ આપવા માટેની હાકલ કરી

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે પાટીદાર આંદોલનને વેગ આપવા માટેની હાકલ કરી છે. આ સંદર્ભમાં એક કવિતા લખી પોતાના ફેસબુક એકાઉન્ટ પર સુરતમાં ખોડલ આયોજીત ગરબા મહોત્સવની પ્રશંસા કરી હતી અને પાટીદાર સમાજને એક કરવાની પહેલ ગણાવી હતી. શક્તિ, સત્ય, સંયમ, સંકલ્પ, સદભાવ, સહજતા, ધર્મ, ન્યાયની સાથે સમાજ એકજૂથ થઇને લડાઇ લડશે તો […]

Gujarat

hardikpatelપાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે પાટીદાર આંદોલનને વેગ આપવા માટેની હાકલ કરી છે. આ સંદર્ભમાં એક કવિતા લખી પોતાના ફેસબુક એકાઉન્ટ પર સુરતમાં ખોડલ આયોજીત ગરબા મહોત્સવની પ્રશંસા કરી હતી અને પાટીદાર સમાજને એક કરવાની પહેલ ગણાવી હતી. શક્તિ, સત્ય, સંયમ, સંકલ્પ, સદભાવ, સહજતા, ધર્મ, ન્યાયની સાથે સમાજ એકજૂથ થઇને લડાઇ લડશે તો જીત નક્કી છે. ઉપરાંત હાર્દિકે જણાવ્યુ હતું કે સત્ય મેવ જયતે, જાગો યુવા, સંઘર્ષ કર તેરી લડાઇ તુજે ખુદ લડના હોગા, બલી બકરે કી ચઢતી હૈ, શેર કી નહીં, તુ શેર હૈ, ઉઠ ઔર સિંહ ગર્જના કર.