Gujarat/ હિંમતનગરઃ રામનવમીના દિવસે થયેલ ઘર્ષણ મામલો,  હિંમતનગર હિંસા કેસમાં રિમાંડ કરાયા મંજૂર,  11 આરોપીઓના 16 એપ્રિલ સુધીના રિમાંડ મંજૂર,  7 દિવસના રિમાંડની કરાઈ હતી માંગણી,  40 આરોપીની પોલીસે કરી છે ધરપકડ

Breaking News