Gujarat/ હિંમતનગરમાં શોભાયાત્રામાં પથ્થરમારાનો મામલો, હિંમતનગર રેન્જ આઈજી પ્રેસ કોન્ફરન્સ, પથ્થરમારા કેસમાં 3 FIR નોંધાઇ, 1 હજારથી વધુ પોલીસનો કાફલો તૈનાત, બન્ને સમાજના આગેવાનો સાથે બેઠક, શાન્તિ સમિતિના સભ્યો સાથે કરી બેઠક, તમામના સાથ સહકારથી શાન્તિ માટે પ્રયાશ, પથ્થરમારામાં 30થી વધુ લોકોની ધરપકડ April 11, 2022parth amin Breaking News