National/ હિન્દુ દેવી-દેવતા મુદ્દે રાજેન્દ્ર ગૌતમના નિવેદનથી વિવાદ બ્રહ્મા,વિષ્ણુ,મહેશ,રામ,કૃષ્ણને દેવ નહીં માનીએ: આપ મંત્રી આપના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ પર આક્ષેપ બૌદ્ધ-હિન્દુ ધર્મના લોકો વચ્ચે લડાઇ કરાવવા ભાજપનો આક્ષેપ દશેરાએ દિલ્હીમાં ધર્મ ચક્રપ્રવર્તન દિનનો હતો કાર્યક્રમ આ શું બોલ્યા આપ મંત્રી…? સો.મીડિયામાં વીડિયો થયો હતો વાયરલ

Breaking News