Breaking News/ હિમતનગરની જીલ્લા જેલનો સિપાઈ ACBના સકંજામાં રૂ. 500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો જીલ્લા જેલનો સિપાઈ જીલ્લા જેલનો સિપાઈ ઈશ્વર પટેલ લાંચ લેતા ઝડપાયો જેલમાં બંધ કેદીને મળવા આવેલ મિત્ર પાસે માંગી હતી લાંચ ફરિયાદીએ ACBનો સંપર્ક કરતા સિપાઈને ઝડપવા છટકું ગોઠવાયું સિપાઈને રૂ. 500ની લાંચ લેતા ACBએ રંગેહાથ દબોચ્યો
