Breaking News/ હિમાચલમાં કુદરતનો કહેર યથાવત, પહાડ ધસી પડતા કુલ્લુમાં 8 બહુમાળી ઇમારત ધ્વસ્ત, માત્ર 30 સેકન્ડની અંદર 8 ઈમારત ધરાશાયી, સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, વહીવટીતંત્રે આ ઇમારતોને 3 દિવસ પહેલા જ ખાલી કરાવી હતી, આસપાસની 2-3 ઈમારત હજુ પણ જોખમમાં, અહીં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે  

Breaking News
Breaking News