હિમાચલ વિધાનસભાચૂંટણી 2017ને લઇને કોંગ્રેસે ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કરી દીધુ છે.શિમલા સ્થિત કોંગ્રેસ કાર્યાલય રાજીવ ભવનમાં મૈનિફેસ્ટોના અધ્યક્ષ કૌલ સિંહ ઠાકોરે ઘોષણાપત્રની જાહેરાત કરી છે.કોંગ્રેસે ભાજપના વિઝન ડોક્યુમેન્ટનો જવાબ,’વિકાસ થશે અપેક્ષાથી વધારે’થી કર્યું છે.આ અંગે સીએમ વિરભદ્રએ કહ્યું છે કે,હિમાચલનો વિકાસ તેજીથી થશે.ધૂમલને મુખ્યમંત્રી પ્રોજેક્ટ કરવા પર તેમને કહ્યું કે હવે મુકાબલો વધુ આસાન બની ગયો છે..કોઇ ફર્ક નહીં પડે.એક લાખ રૂપિયા સુધીની લોન વ્યાજમુક્ત મળશે.આ અવસરે સુશીલ કુમાર શિંદે તેમજ વીરભદ્ર સહિત કેટલાક નેતાઓ હાજર રહ્યા હતા.
Not Set/ હિમાચલ વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે જાહેર કર્યુ ચૂંટણી ઘોષણાપત્ર
હિમાચલ વિધાનસભાચૂંટણી 2017ને લઇને કોંગ્રેસે ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કરી દીધુ છે.શિમલા સ્થિત કોંગ્રેસ કાર્યાલય રાજીવ ભવનમાં મૈનિફેસ્ટોના અધ્યક્ષ કૌલ સિંહ ઠાકોરે ઘોષણાપત્રની જાહેરાત કરી છે.કોંગ્રેસે ભાજપના વિઝન ડોક્યુમેન્ટનો જવાબ,’વિકાસ થશે અપેક્ષાથી વધારે’થી કર્યું છે.આ અંગે સીએમ વિરભદ્રએ કહ્યું છે કે,હિમાચલનો વિકાસ તેજીથી થશે.ધૂમલને મુખ્યમંત્રી પ્રોજેક્ટ કરવા પર તેમને કહ્યું કે હવે મુકાબલો વધુ આસાન બની […]