Gujarat/ હેડકલાર્ક પેપર ફૂટ્યું હોવાનો તંત્રે કર્યો સ્વીકાર, અસિત વોરાએ સાબરકાંઠા પોલીસને કર્યો મેઇલ, પેપર ફૂટવા મુદ્દે અસિત વોરાએ પોલીસને કર્યો મેઇલ, સાંજ સુધીમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ થઈ શકે, 10થી 12 શખ્સો સામે નોંધાઈ શકે છે ગુનો, મોડી સાંજ સુધીમાં સરકાર સત્તાવાર જાહેરાત કરી શકે, અનેકની ધરપકડના ભણકારા