નવી દિલ્હીઃ હૈદરાબાદની કોર્ટમાં દિલસુખનગરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાના આરોપી ઇન્ડિયન મુજાહાદિનના કથિત સહ-સંસ્થાપક યાસીન ભટકલ, પાકિસ્તાની નાગરિક જિયા ઉર રહમાન અને ત્રણ અન્યને પણ ફાસીની સજા સંભળાવવામાં આવી છે.
Not Set/ હૈદરાબાદ બોમ્બ બ્લસ્ટમાં 5 દોષીઓને ફાંસીની સજા, 2013 માં થયા હતા બોમ્બ બ્લાસ્ટ