National/
1 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે સામાન્ય બજેટ, સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં આયોજીત થશે, 29 જાન્યુઆરીથી 8 એપ્રિલ વચ્ચે બન્ને તબક્કા યોજાશે, 29 જાન્યુઆરીથી બજેટ સત્રના પ્રારંભની શક્યતા, સંસદીય મામલાની મંત્રીમંડળ સમિતિએ ભલામણ કરી, આ ભલામણના આધારે બજેટ સત્ર પર નિર્ણય કરાશે