Gujarat/ યૂકે-યુરોપથી આવેલા આણંદ અને ભરૂચના બે-બે તો વલસાડના એક મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ, નવા સ્ટ્રેનની તપાસ માટે નમૂના લેબમાં મોકલાયા | પાવી જેતપુર નજીક પીકઅપ ગાડીએ ત્રણને અડફેટે લેતા ત્રણેયના મોત, પશુ ભરેલી ગાડીએ મારી હતી બાઈકને ટક્કર । પરિવાર સાથે સાસણ ગીર આવેલા અભિનેતા આમિર ખાને નિહાળ્યા 10થી વધુ સિંહ..કહ્યું, જ્યારે તક મળે ત્યારે અહીં જરૂર આવો | યૂકે સહિત યૂરોપથી ગુજરાત આવેલા 1720 પૈકી 11 મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ, રૂપાણીના પુત્રી-પૌત્ર-જમાઈનો રિપોર્ટ નેગેટિવ | રાજકોટમાં 10 વર્ષથી મકાનમાં બંધ ત્રણ ભાઈ-બહેનને બહાર કઢાયા, પિતાએ કહ્યું, મારા સંતાનોને વળગાડ છે | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાયાના કાર્યકરોને જ મળશે ટિકિટ, મહેસાણાના સરપંચ સંમેલનમાં પાટીલનું નિવેદન | ગાંધીનગરના ખોરજ ગામે ખુલ્લેઆમ ચરસ,ગાંજાનું થઈ રહ્યું છે વેંચાણ, બજરંગદળનો દાવો, પોલીસમાં કરી અરજી | વેક્સીન આવી રહી છે છતાં હજી અંતર જાળવવું જરૂરી, નાયબ મુખ્યમંત્રીનું નિવેદન, બાવળામાં રકતદાન કેમ્પ કાર્યક્રમમાં આપ્યું નિેવેદન | આર્મ્સ હોલ કેસના ફરાર આરોપીની ધરપકડ, ગુજરાત ATSને મોટી સફળતા, અબ્દુલ મજીદ કુટ્ટીની ઝારખંડથી કરાઇ ધરપકડ | આગામી ચૂંટણીમાં પાયાના કાર્યકરોને જ ટિકિટ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સ્પષ્ટ વાત, ઉત્તરગુજરાતમાં યોજાયું પ્રથમ સરપંચ સંમેલન December 27, 2020December 27, 2020parth amin Breaking News