બદલી/ ડેપ્યુટી કલેકટર કક્ષાના 15 અધિકારીઓની બદલી, 7 અધિકારીઓને અપાયું પોસ્ટીંગ

રાજ્યમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે એક સાથે 15 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીની જાહેરાત કરી છે. જેમાં 7 અધિકારીઓને પોસ્ટીંગ આપવામાં આવી છે. જ્યારે 8 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસુલ વિભાગ દ્વારા તમામ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના મહેસૂલ વિભાગે 15 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી કરી છે. […]

Gujarat
15 deputy collector level officers transferred 7 officers newly appointed by revenue deparment ડેપ્યુટી કલેકટર કક્ષાના 15 અધિકારીઓની બદલી, 7 અધિકારીઓને અપાયું પોસ્ટીંગ

રાજ્યમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે એક સાથે 15 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીની જાહેરાત કરી છે. જેમાં 7 અધિકારીઓને પોસ્ટીંગ આપવામાં આવી છે. જ્યારે 8 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસુલ વિભાગ દ્વારા તમામ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.afa4657fd0b0da1a3d99377b0fcb6511168428792775075 original ડેપ્યુટી કલેકટર કક્ષાના 15 અધિકારીઓની બદલી, 7 અધિકારીઓને અપાયું પોસ્ટીંગ

રાજ્યના મહેસૂલ વિભાગે 15 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી કરી છે. જેમાં 7 અધિકારીઓને પોસ્ટીંગ આપવામાં આવી છે. જ્યારે 8 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસુલ વિભાગ હસ્તકના પોસ્ટિંગ માટે રાહ જોઈ રહેલા 7 અધિકારીઓને પોસ્ટિંગ મળ્યા છે. જેમાં રાજકોટ, ગોધરા, નવસારી, પાલનપુર, ગાંધીનગર, છોટા ઉદેપુર, વડોદરા જિલ્લામાં 7 અધિકારીઓના પોસ્ટીંગ થયા છે. આ સાથે 8 ડેપ્યુટી કલેક્ટરોની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામા આવી છે. ગુજરાત સરકારના મહેસુલ વિભાગે મોડી રાતે આ આદેશ કર્યા હતા

3c9ddd65998fafb9f2d3dfc945ff5273168428794280675 original ડેપ્યુટી કલેકટર કક્ષાના 15 અધિકારીઓની બદલી, 7 અધિકારીઓને અપાયું પોસ્ટીંગ

મહેસુલ વિભાગ દ્વારા ડેપ્યુટી કલેકટર કક્ષાના 7 અધિકારીઓની બદલી કરાઈ છે. જેમાં બી. એ. અસારી, ફાલ્ગુન પંચાલ, વી. ડી. રાઠોડ, એફ. એ. બાબી, સુરજ સુથાર, એ. આઈ, હળપતી, આર. બી. પરમારણે સમાવેશ થાય છે

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અગાઉ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે ગાંધીનગર જિલ્લાના પાંચ પોલીસ ઇન્સ્પેકટરોની આંતરિક બદલીનાં હુકમો કરવામાં આવ્યા હતા.  જે પૈકી ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનના PI ડી બી ડાભીની બદલી સાંતેજ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. તાજેતરમાં ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનના PI કે. જે. રાઠોડની ATSમાં બદલી થઈ છે.  જ્યારે ટ્રાફિક PI એલ.ડી. ઓડેદરાની બદલી ઈન્ફોસિટી PI તરીકે કરવામાં આવી છે. તેમજ સાયબર ક્રાઈમ સેલના PI કે.બી. સાંખલાને કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. એજ રીતે કલોલ શહેર પોલીસ સ્ટેશનના PI વી.આર.ખેરને સચિવાલય સંકુલમાં બદલી કરી દેવામાં આવી છે.

તદુપરાંત કંટ્રોલરૂમ/દહેગામ પોલીસ મથકના PI પી.જે. ચુડાસમાને સાયબર ક્રાઇમ સેલ તેમજ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના સેકન્ડ PI જે.બી. બુધેલીયાને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઈ તરીકે નિમણુંક આપવામાં આવી છે.