Sidhhpur News : સિધ્ધપુર મહેસાણા હાઈવે પર દારૂનો જથ્થો લઈ જઈ રહેલા વાહનને અટકાવી પોલીસે તપાસ કરતા અંદરથી 2.16 લાખ રૂપિયાની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને વાહન મળીને કુલ રૂ.15,16,060નો મુદ્દામાલ કૂજે કર્યો હતો. પોલીસે ચાર આરોપી પરાર થઈ જતા તેમની શોધ હાથ ધરી છે.સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓને માહિતી મળી હતી કે સિધ્ધપુર મહેસાણા હાઈવે પર બિન્દુ સરોવર ચાર રસ્તા પાસે દારૂ ભરેલી ક્રેટા કાર પસાર થવાની છે.
જને આધારે પોલીસે કાર અટકાવીને તપાસ કરતા દરતી 2.16 લાખની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને વાહન મળીને કુલ રૂ. 15,16,060 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં ચાર આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો: રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ
આ પણ વાંચો:Gujarat Rain Live 6 July: ગુજરાતમાં આજે કેટલો છે વરસાદ…
આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…