Gujarat/ 16 જુલાઇએ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, કેન્દ્રસરકારના વિસ્તરણ બાદ પ્રથમ વાર ગુજરાત પ્રવાસ, અમદાવાદના સાયન્સસીટીના આકર્ષણનું કરશે ઉદ્ઘાટન, એક્વાટિક રોબોટિકગેલેરી અને નેચરલપાર્કનું લોકાર્પણ, ગાંધીનગરમાં નવનિર્મિત સાતતારક હોટેલ ખુલ્લી મૂકશે, રેલવેસ્ટેશન પર અત્યાધુનિક તૈયાર થઇ છે સાતતારક હોટેલ
