Gujarat/ 18 થી 45 વર્ષનાને ઓન.રજિ.વગર રસી નહીં અપાય, કોવિન એપ પર કરાવવું પડશે ઓનલાઇન રજિસ્ટ્રેશન , આ નિયમ 18 થી 45 વર્ષની વય માટે લાગૂ કરાયો, એકસાથે મોટી સંખ્યામાં ધસારો ના થાય તે હેતુ નિર્ણય, કેન્દ્ર સરકાર દ્વારા જારી નિવેદનમાં કરાઇ જાહેરાત April 26, 2021parth amin Breaking News