ગુજરાત વિધાનસભા/
19મી ડિસે.ચૂંટાયેલા સભ્યો MLA તરીકે લેશે શપથ, 19મી ડિસેમ્બરે ધારાસભ્ય પદનાં શપથગ્રહણ કરાશે, આ કાર્યક્રમ મંત્રીમંડળની રચના બાદ યોજાશે, 20મી ડિસે.એક દિવસ માટે વિધાનસભા સત્ર મળશે, જેમાં સ્પીકરની વિધિવત રીતે વરણી કરવામાં આવશે, વિધાનસભા સ્પીકર માટે રમણલાલ વોરાનું નામ ચર્ચામાં, ગણપત વસાવાનું નામ પણ ચર્ચામાં