India/ 1971 ભારત-પાકિસ્તાન જંગના 50 વર્ષ પૂર્ણ, દેશભરમાં વિજય દિવસની થશે ઉજવણી, 10.30 કલાકે PM મોદી વોર મેમોરિયલ જશે, PM મોદી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરશે, પાકિસ્તાને 93000 સૈનિકો સાથે ઘૂંટણ ટેક્યા હતા, યુદ્ધ બાદ નવા દેશ બાંગ્લાદેશની થઈ રચના

Breaking News